VIDEO: શક્તિપીઠ અંબાજી મંદિરમાં પૂનમને લઇ ભક્તોની ભારે ભીડ
શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે પૂનમને લઇને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. 22 જૂનના રોજ જેઠ સુદ પૂનમે અંબા
શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે પૂનમને લઇને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. 22 જૂનના રોજ જેઠ સુદ પૂનમે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળપી હતી. વહેલી સવારથી જ ભક્તોએ માતાજીના દર્શન કરવા માટે મંદિરની બહાર લાંબી લાઇન લગાવી હતી. મંદિરમાં મંગલા આરતી સવારે 6 કલાકે કરવામાં આવી હતી. ભક્તોના જયકારાથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. મંદિરને સંપૂર્ણપણે શણગારવામાં આવ્યું હતું.




