VIDEO: ચુડામાં અલગ-અલગ જ્ઞાતીના બે જુથો વચ્ચે થઈ મારામારી, 3થી વધુ લોકો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદડ ગામે અલગ-અલગ જ્ઞાતીના બે જુથો વચ્ચે મારામારીની ઘટના બન
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદડ ગામે અલગ-અલગ જ્ઞાતીના બે જુથો વચ્ચે મારામારીની ઘટના બની હતી. બન્ને જૂથો વચ્ચે તલવાર, લાકડી હથિયાર જેવા હથિયારો વડે સામ સામે હુમલો કરતા ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચુડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.




