VIDEO: શામળાજી નજીક દારૂનો જથ્થો ભરેલી કાર પલટી
આમતો ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે પરંતુ અવારનવાર દારૂનો મોટો જથ્થો ઝડપાય છે. અરવલ્લીના શામળાજી નજીક નવાગામ પા

આમતો ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે પરંતુ અવારનવાર દારૂનો મોટો જથ્થો ઝડપાય છે. અરવલ્લીના શામળાજી નજીક નવાગામ પાસે દારૂ ભરેલી કાર પલટી હતી. પૂરપાટ ઝડપે આવતી કારનો અકસ્માત થતા ડિવાઈડર કુદી સામેની સાઈડમાં પલટી હતી. આ અકસ્માત બાદ કારમાં ભરેલી દારૂની બોટલો રસ્તા પર વિખેરાઈ ગઈ. શામળાજી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.




