VIDEO: સુરેન્દ્રનગરની સબજેલના બેરેકમાં બે કેદીઓ વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી
સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. સબજેલમાં આવેલી બેરેક
સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. સબજેલમાં આવેલી બેરેકમાં કેદીઓ વચ્ચે છુટ્ટા હાથે મારા મારી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો.જે બાદ જેલ સિપાઈ સહિતનો સ્ટાફ દોડતો થયો હતો.




