મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોડિનાર ઘાંટવડની શિંગોડા નદીમાં એક સાથે જોવા મળ્યા 9 મગર, સ્થાનિકોમાં ફફડાટ

ગુજરાતમાં વડોદરાની વિશ્વામિત્રી નદીમાં જ મોટાભાગે મગરોનો વાસ છે. જોકે, કોડિનારની શિંગોડા

ગુજરાતમાં વડોદરાની વિશ્વામિત્રી નદીમાં જ મોટાભાગે મગરોનો વાસ છે. જોકે, કોડિનારની શિંગોડા નદીમાં પણ મગરો વસવાટ કરી રહ્યાં છે. કોડિનારના ઘાંટવડ ગામની શિંગોડા નદીમાં 30 જેટલા મહાકાય મગરો જોવા મળતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. મગરની વધતી જતી વસ્તી માનવ જીવન માટે ખતરા સમાન સાબિત થઇ છે. એક સાથે 9 મગર ઘાંટવડની શિંગોડા નદીમાં જોવા મળ્યા હતા. અવાર નવાર અહીં કોઇપણ જગ્યાએ મગર જોવા મળતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો