મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand news: ખંભાતની ફ્રેશફૂડ કંપનીમાં ઝેરી ગેસના સંપર્કમાં 4 શ્રમિકો આવતા 2ના મોત

ગુજરાતના આણંદમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. આણંદના ખંભાતમાંથી ખાસ અહેવાલ સામે આવ્ય

ગુજરાતના આણંદમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. આણંદના ખંભાતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ખેકતા ફ્રેશફૂડ કંપનીમાં ઝેરી ગેસના સંપર્કમાં 4 શ્રમિકો આવ્યા હતા.  જેમાંથી 2 શ્રમિકોના મોત અને 2 શ્રમિકોને ગંભીર અસર પહોંચી હતી. શ્રમિકોના અચાનક મોતના કારણે પરિવારમાં આક્રંદ છવાયો હતો. તો બીજી તરફ ફૂડ બનાવતી કંપનીમાં ETP પ્લાન્ટમાં આ ઘટના સર્જાતા અને તર્કવિતર્કો સર્જાયા હતા. 

આ સમાચાર શેર કરો