મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ રાજકોટના ઉપલેટામાં 24 કલાકમાં 15 ઇંચ વરસાદ, ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ

ગુજરાત રાજકોટ જીલ્લામાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. રાજકોટ જીલ્લાના ઉપલેટમાં ભારે વરસાદને કારણે

ગુજરાત રાજકોટ જીલ્લામાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. રાજકોટ જીલ્લાના ઉપલેટમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉપલેટા શહેરમાં આભ ફાટ્યું હતું. ઉપલેટા શહેરમાં રસ્તાઓ નદીઓ બન્યા હતા. શહરેના માર્ગો પર ધસમસતા પાણી વહેતા થયા હતા.

ઉપલેટા શહેરમાં આભ ફાટ્યું

છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ વરસ્યો 

છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપલેટા શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ઉપલેટામાં જીકરિયા ચોક ,નટવર્રરોડ અસ્વિન ચોક ,કટલેરી બજાર વિસ્તારમાં પાણી ભરાયા હતા.

આ સમાચાર શેર કરો