VIDEO: હીટવેવને પગલે સુરત સિવિલમાં 10 બેડનો અલાયદો વોર્ડ શરૂ, 15 નવા કુલરની કરાઈ વ્યવસ્થા

દક્ષિણ ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. હીટ વેવની ગંભીરતાને જોતા સ

દક્ષિણ ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. હીટ વેવની ગંભીરતાને જોતા સુરત સિવિલ હોસ્પિટલમાં ખાસ 10 બેડનો અલાયદો વોર્ડ અને 15 નવા કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા નાના બાળકો અને વૃદ્ધોને બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત