ટેક જગતના સૌથી મોટા સમાચાર! NVIDIA માં જેન્સન હુઆંગની ધમાકેદાર વાપસી, બોર્ડે સર્વસંમતિથી લીધો એવો નિર્ણય કે દુનિયાભરના શેરબજારમાં હલચલ!

વિશ્વની અગ્રણી ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ નિર્માતા કંપની NVIDIA માંથી એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કંપનીના સહ-સ્થાપક જેન્સન હુઆંગની NVIDIA માં ફરીથી વાપસી થઈ છે અને તેઓ ફરી એકવાર કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકેની કમાન સંભાળશે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વસંમતિથી લીધો નિર્ણય
જાહેરાત
પ્રાપ્ત વિગતો અનુસાર, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં જેન્સન હુઆંગને ફરીથી CEO પદ સોંપવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે.
જેન્સન હુઆંગની વાપસી અને ફરીથી નેતૃત્વ સંભાળવાના આ નિર્ણયને ટેકનોલોજી અને વૈશ્વિક બિઝનેસ જગતમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. તેમના નેતૃત્વમાં કંપનીની આગામી રણનીતિ અને કામગીરી પર હવે સૌની નજર ટકેલી છે.
જાહેરાત











