મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઢાકા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લાગી આગ, તમામ ફ્લાઈટ્સ રોકવામાં આવી

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં આજે બપોરે આગ લાગી હતી. આગ

VIDEO: ઢાકા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લાગી આગ, તમામ ફ્લાઈટ્સ રોકવામાં આવી

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં આજે બપોરે આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે એરપોર્ટ અધિકારીઓએ તાત્કાલિક બધી ફ્લાઇટ્સ બંધ કરવી પડી.

મળતી માહિતી મુજબ આગ બપોરે 2:30 વાગ્યાની આસપાસ એરપોર્ટના ગેટ નંબર 8 નજીકના કાર્ગોમાં લાગી હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કાર્ગોને મોટું નુકસાન થવાની આશંકા છે. કાળા ધુમાડાના કારણે આસપાસના વિસ્તારોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. 

આ સમાચાર શેર કરો