મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

રાષ્ટ્રપતિ પદના શપથ લેતા પહેલા ટ્રમ્પને મોટી રાહત, આ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક નિર્ણય

ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને હશ મ

રાષ્ટ્રપતિ પદના શપથ લેતા પહેલા ટ્રમ્પને મોટી રાહત, આ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક નિર્ણય

ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને હશ મની કેસમાં બિનશરતી નિર્દોષ જાહેર કર્યા છે.

હશ મની કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ હતો કે, તેઓએ 2006માં સ્ટૉર્મી ડેનિયલ્સ સાથે પોતાના સંબંધ સંતાડવા માટે તેઓએ હશ મની આપવાનો પ્રયાસ કર્યો હતો.

નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પદના શપથ લેતા પહેલા મોટી રાહત મળી છે. તમને જણાવી દઈએ કે, હશ મની કેસમાં ચુકાદો આપતી વખતે, સુપ્રીમ કોર્ટે તેમને ગુનાહિત હશ મની કેસમાં બિનશરતી મુક્ત કર્યા છે. આ કેસમાં, ન્યૂ યોર્કના ન્યાયાધીશ જુઆન એમ. મર્ચને ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું - 'તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને કહેવા માટે ખૂબ જ મહેનત કરી કે આ કોર્ટમાં તેમની સાથે સામાન્ય આરોપી જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો.'

હશ મની કેસ શું છે?

એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ એક દાયકા પહેલા તેની સાથે સેક્સ માણ્યું હતું. આ કેસમાં, ડોનાલ્ડ ટ્રમ્પે 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેમને ચૂપ રાખવા માટે તેમને 1.3 લાખ ડોલર ચૂકવ્યા હતા. બાદમાં, ડોનાલ્ડ ટ્રમ્પને ચુકવણી છુપાવવા માટે વ્યવસાયિક રેકોર્ડ સાથે ચેડા કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો