VIDEO: PM મોદી સાથે ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બાનીઝે લીધી સેલ્ફી, VIDEO થયો વાયરલ
સોર્સ : gstv
ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ વચ્ચે ઉષ્માભરી મુલાકાત થઈ હતી. આ દરમિયાન એન્થની અલ્બાનીઝે PM મોદી સાથે સેલ્ફી લીધી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંને નેતાઓ વચ્ચે આત્મીય વાતચીત અને મિત્રતાભર્યો અંદાજ જોવા મળ્યો, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

