મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઓસ્ટ્રેલિયામાં ગુંજ્યો ભારતીય સૂર! PM મોદીએ શેર કર્યો દિલ જીતી લેનારો VIDEO

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અનોખો સંગીતમય વીડિયો શેર કર્ય

તસવીર: gstv

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અનોખો સંગીતમય વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઓસ્ટ્રેલિયાના પરંપરાગત ડિડ્જેરિડૂ (Didgeridoo) અને ભારતીય તબલાની અદભૂત જુગલબંધી જોવા મળે છે. બે દેશોની સાંસ્કૃતિક પરંપરાને એક જ સૂરમાં જોડતો આ મનમોહક કાર્યક્રમ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેની અનોખી રજૂઆતના વખાણ થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો