મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO:વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી

દેશમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. છતિસગઢમાં નારાયણપુરામાં હજુ સુધી વરસાદે દસ

દેશમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. છતિસગઢમાં નારાયણપુરામાં હજુ સુધી વરસાદે દસ્તક ન દેતા ડાંગર અને મકાઇની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ સમયસર ન થતા પાકની વાવણી મોડી પડવાની સંભાવના છે.

આ સમાચાર શેર કરો