Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Video of public beatings in Modasa goes viral

VIDEO:મોડાસામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અરવલ્લી જિલ્લાના મોડાસામાં જાહેર રસ્તા પર મારામારીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. દિનદહાડે બનેલી આ હિંસક ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જાહેરમાં બેફામ બનેલા અસામાજિક તત્વોને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોતાની સુરક્ષાને લઈને ચિંતિત લોકોએ તંત્ર પાસે આવા તોફાની તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસની હાજરી હોવા છતાં જાહેરમાં ચાલતી આવી ગુંડાગીરી વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર અનેક પ્રશ્નાર્થ ચિન્હો મૂકી રહી છે.

App Store
ટોપિક્સ:gstvgstv liveModasaviral