મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO: સુરત પોલીસે 50 લાખની લૂંટના કેસમાં મુખ્ય સૂત્રધાર કુંદન ભગતની ધરપકડ કરી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં બંદૂકની અણીએ થયેલી 50 લાખની

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં બંદૂકની અણીએ થયેલી 50 લાખની લૂંટના કેસમાં સુરત પોલીસે મુખ્ય સૂત્રધાર કુંદન ભગતની ધરપકડ કરી છે. આ લૂંટનો આખો પ્લાન કુંદન ભગતે જેલમાં બેઠા બેઠા સાત આરોપીઓ સાથે મળીને ઘડ્યો હતો.જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પટના NIA કોર્ટની મંજૂરી બાદ વરાછા પોલીસે પટના જેલમાંથી તેનો કબજો મેળવી સુરત લાવી ધરપકડ કરી છે અને હવે તેની પૂછતાછ દ્વારા ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો