India vs Bangladesh: BCCIએ પ્રથમ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી, રિષભ પંતની વાપસી
BCCIએ 8 સપ્ટેમ્બર, રવિવારના રોજ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમની જાહે

BCCIએ 8 સપ્ટેમ્બર, રવિવારના રોજ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી હતી, જેમાં રિષભ પંત ભારતની ટેસ્ટ ટીમમાં પરત ફર્યો હતો.
ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં રિષભ પંતની વાપસી થઈ છે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતની ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.






