આજનું પંચાંગ: શુભ ચોઘડિયા, નક્ષત્ર અને ગ્રહગોચરની સંપૂર્ણ વિગત

કારતક વદ છઠ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૨ મિ. જન્મરાશિ :- કર્ક (ડ, હ) રાશિ આવે.
નક્ષત્ર : પુષ્ય ૧૧ ક. ૦૦ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવે. આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-સિંહ, બુધ-તુલા, ગુરૂ-સિંહ, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ : ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૩ કાલયુક્ત સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૩ દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માર્ગશીર્ષ ૮ વ્રજ માસ : માગશર - ૫ માસ-તિથિ-વાર : કારતક વદ છઠ
પ. પૂ. શ્રી ડોંગરેજી મહારાજની પૂણ્યતિથિ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદીઉલઆખર માસનો ૧૯ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ તીર માસનો ૧૭ મો રોજ સરોશ








