કારતક વદ પાંચમ અને પુષ્ય નક્ષત્રનો અદ્ભુત સંયોગ: જાણો આજના શુભ મુહૂર્ત અને ગ્રહ સ્થિતિ

કારતક વદ પાંચમ અને પુષ્ય નક્ષત્રનો અદ્ભુત સંયોગ: જાણો આજના શુભ મુહૂર્ત અને ગ્રહ સ્થિતિ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કારતક વદ પાંચમ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૨ મિ.
જન્મરાશિ : મિથુન (ક.છ.ધ.) ૭ ક. ૨૪ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર : પુનવર્સુ ૧૨ ક. ૫૧ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ :- સૂર્ય-વૃશ્ચિક, મંગળ-સિંહ, બુધ-તુલા, ગુરૂ-સિંહ, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન ૭ ક. ૨૪. મિ. સુધી પછી કર્ક.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ- ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)વિક્રમ સંવત : ૨૦૮૩, કાલયુક્ત સંવત્સર શાકે- ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત - ૨૫૫૩
દક્ષિણાયન હેમંત ઋતુ- રાષ્ટ્રીય દિનાંક - માર્ગશીર્ષ - ૭ - વ્રજ માસ : માગસર-૪
માસ-તિથિ-વાર :- કારતક વદ પાંચમ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદીઉલ આખર માસનો ૧૮ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ તીર માસનો ૧૬મો રોજ મેહેર

આ સમાચાર શેર કરો

જાહેરાત