આજનું તારીખ 18 જૂન, 2024નું રાશિફળ, ભીમ અગિયારસના દિવસે જાણો તમારો દિવસ કેવો રહેશે?
તા. ૧૮-૦૬-૨૦૨૪નું રાશિફળ આજનું નક્ષત્ર: સ્વાતિ ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

તા. ૧૮-૦૬-૨૦૨૪નું રાશિફળ
આજનું નક્ષત્ર: સ્વાતિ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું.
જીવનસાથી સાથે સમય વીતશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વૃષભ રાશિઃ
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
આવકના અનેક નવા માર્ગ મળશે.
તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખજો
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
મિથુન રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
નાણાકીય ઋણની ચુકવણી થઈ શકે છે.
કર્ક રાશિઃ
જ્વેલરીના વ્યાપારી ને આર્થિક લાભ નું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર દિવસ વ્યસ્ત રહેશે.
અતિ માનસિક વિચારોના લીધે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
સિંહ રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
રિસર્ચ કરતા વિદ્યાર્થીને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
નાના ભાઈ બહેનનો સાથ સહકાર મળશે.
કન્યા રાશિઃ
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
ખાણીપીણીને લગતી વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
તુલા રાશિઃ
ધન આગમનના નવા માર્ગ મળશે. કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
કમ્યુનિકેશનને લગતું કાર્ય કરતા લોકોને વધારે મહેનત કરવી પડશે.
વૃશ્ચિક રાશિઃ
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
મકર રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થઈ શકે છે.
ધાર્મિક સ્થળે પ્રવાસ આયોજન થઈ શકે છે.
આધ્યાત્મિકતા તરફ મનનો ઝુકાવ રહેશે.
કુંભ રાશિઃ
વિદેશ સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વાહન ચાલવતા સાચવવું.
નવા ઘરની ખરીદી થઇ શકે છે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
મીન રાશિઃ
નાણાંનું રોકાણ કરી શકો છો.
મોટા ભાઈ બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ધાર્મિક સ્થળે મુલાકાત લેવાથી માનસિક શાંતિ મળશે.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.








