જાણો આજનું તા.17-6-2024, સોમવારનું પંચાંગ
કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ 🍁🌹 ગાયત્રી જયંતી, સ્માર્ત નિર્જળા એકાદશી, ભીમ એકાદશી, ઇદ ઉલ જુહા - બકર

કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ
🍁🌹 ગાયત્રી જયંતી, સ્માર્ત નિર્જળા એકાદશી, ભીમ એકાદશી, ઇદ ઉલ જુહા - બકરી ઇદ 🌹🍁
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- જેઠ શુક્લ પક્ષ
*💥 તિથિ:- એકાદશી
💥 ચંદ્ર રાશિ તુલા
*💥 નક્ષત્ર *:- ચિત્રા 1:51:20 pm, સ્વાતિ
*💥 કરણ : વણિજ્
*💥 યોગ : પરિઘ
🌹 અભિજીત મૂહુર્ત: 12:13 pm to 1:07 pm
🌹 અમૃત કાળ: 06:44 am to 08:31 am
🌹 વિજય મૂહુર્ત: 2:56 pm to 3:50 pm
🌑આજ નો દિવસ અશુભ છે.* (પંચક નથી )
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 05:54:16 am
🌚 સૂર્યાસ્ત: 7:27:11 pm
*🌔 ચંદ્રોદય : 3:14:23 pm
*🌒 ચંદ્રાસ્ત : 02:09:34 am
દિવસ નાં શુભ ચોઘડિયા
🔸01🔸અમૃત 05:54:16 am to 07:35:53 am
🔹02🔸શુભ 09:17:30 am to 10:59:07 am
🔸03🔹 ચલ 2:22:20 pm to 4:03:58 pm
🔹04🔸 લાભ 4:03:58 pm to 5:45:35 pm
🔸05🔹 અમૃત 5:45:35 pm to 7:27:11 pm
રાત્રિ નાં શુભ ચોઘડિયા
🔸01🔸ચલ 7:27:11 pm to 8:45:35 pm
🔹02🔸 લાભ 11:22:20 pm to 00:40:43 am
🔸03🔹 શુભ 01:59:07 am to 03:17:29 am
🔹04🔸 અમૃત 03:17:29 am to 04:35:52 am
🔸05🔸 ચલ 04:35:52 am to 05:54:16 am
દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 07:35:53 am to 09:17:30 am
🔴 ગુલિક કાળ (શુભ) 2:22:20 pm to 4:03:57 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 10:59:07 am to 12:40:43 pm








