મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

Valentine's day પર કલા સ્મૃતિ પ્રસ્તુત Love Talk: જય વસાવડા અને સપના વ્યાસ કરશે વાસંતી વાતો

Valentine's Day Special : અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તા, એસ.જી. હાઈવે પ

Valentine's day પર કલા સ્મૃતિ પ્રસ્તુત Love Talk: જય વસાવડા અને સપના વ્યાસ કરશે વાસંતી વાતો

Valentine's Day Special : અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તા, એસ.જી. હાઈવે પાસે GSTV કેમ્પસ પાસે ક્લાસ્મૃતિના આંગણે Valentine's Dayના દિવસે પ્રેમ, સંબંધો, મોજમસ્તી અને જિંદગી પર રિયલ એન્ડ રોમેન્ટિક વાતોનો એક જીવંત કાર્યક્રમ Love Talk “Joyના સપના, પ્રેમનો Jay” યોજાશે. 

14 ફેબ્રુઆરી શુક્રવારે વેલેન્ટાઈન્સ ડેના દિવસે સાંજે 6.45 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં લેખક, વક્તા જય વસાવડા અને અભિનેત્રી, ફિટનેસ કોચ સપના વ્યાસ ઓડિયન્સ સાથે સવાલ-જવાબ કરશે. આ કાર્યક્રમમાં એન્ટ્રી ફ્રી છે અને ઓપન ફોર ઓલ કાર્યક્રમ છે.  કોઈ પાસની જરૂર નથી.

આ સમાચાર શેર કરો