મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

અમદાવાદ : 37મી એકાંકી નાટ્યસ્પર્ધાના ફાઈનલ રાઉન્ડના બીજા દિવસે આજે આ 3 નાટકો ભજવાશે

ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલાસ્મૃતિ દ્વારા આયોજિત 37મી એકાંકી નાટ્યસ્પર્ધાના ફાઈનલ

અમદાવાદ :  37મી એકાંકી નાટ્યસ્પર્ધાના ફાઈનલ રાઉન્ડના બીજા દિવસે આજે આ 3 નાટકો ભજવાશે

ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલાસ્મૃતિ દ્વારા આયોજિત  37મી એકાંકી નાટ્યસ્પર્ધાના ફાઈનલ રાઉન્ડના બીજા દિવસે આજે 8 ફેબ્રુઆરીએ રાત્રે બોડકદેવ સ્થિત પંડિત દીનદલાય ઓડિટોરિયમ ખાતે કોલેજ કેટેગરીના આ 3 નાટકો ભજવાશે : 

08/02/2025 - બીજો દિવસ

  • 9 કલાકે - પનુ-દે-જેઠી: જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ. પી. દેસાઈ કોમર્સ કોલેજ
  • 10 કલાકે - માણસ : ફેકલ્ટી ઓફ કોમર્સ, GLS યુનિવર્સિટી
  • 11 કલાકે - ભિખારીનો વેશ : જે.જી. કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ

આ તમામ નાટકો નક્કી કરેલા સમય અનુસાર GSTVની યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@GSTVNEWS પર લાઈવ  નિહાળી શકશો.

આ સમાચાર શેર કરો