Video: ગોરખપુરમાં યોગી આદિત્યનાથે જનતા દર્શન કાર્યક્રમ યોજ્યો

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતા દર્શન કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પોતાની રજૂઆતો અને ફરિયાદો લઈને પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ લોકોની સમસ્યાઓ અને મુશ્કેલીઓ સાંભળી હતી. વિવિધ અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો સ્વીકારી હતી. સંબંધિત અધિકારીઓને લોકોની સમસ્યાઓના યોગ્ય નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જનતા દર્શન કાર્યક્રમમાં નાગરિકોએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત