Video: દિલ્હીના સૈનિક ફાર્મ્સ વિસ્તારમાં હાઈકોર્ટના આદેશથી સૈનિક ફાર્મ્સમાં લગ્નના આયોજનો ખોરવાયાં

સોર્સ: gstv

દિલ્હીના સૈનિક ફાર્મ્સ વિસ્તારમાં હાઈકોર્ટના આદેશ બાદ અનેક બેન્ક્વેટ હોલ બંધ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી લગ્નની તૈયારીઓ કરી રહેલા સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. લગ્ન પ્રસંગો માટે અગાઉથી બુકિંગ કરાવનારા પરિવારો સામે હવે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો પડકાર ઊભો થયો છે. અચાનક બેન્ક્વેટ હોલ બંધ થતાં લગ્નના આયોજન અને મહેમાનોની વ્યવસ્થાને લઈને પણ ચિંતા વધી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત