VIDEO: ટીએમસીનો કોંગ્રેસમાં વિલય અને સોનિયા ગાંધી-મમતાની બેઠક બાદ આંતરિક વિસ્ફોટ
પશ્ચિમ બંગાળમાં હાર બાદ ટીમએમસીમાં આંતરિક વિસ્ફોટથી એક સમયે દબદબો ધ
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
પશ્ચિમ બંગાળમાં હાર બાદ ટીમએમસીમાં આંતરિક વિસ્ફોટથી એક સમયે દબદબો ધરાતા મમતા બેનર્જી માટે અને તેની પાર્ટી માટે અસ્તિત્વનો સવાલ બની ગયો છે...એક તરફ 20 સાંસદો એનડીએને સમર્થન આપે તેવી ચર્ચા છે..તો બીજી તરફ તેમના ધારાસભ્યોમાં પણ બગાવતી સૂરના એંધાણ છે...ટીએમસીનો કોંગ્રેસમાં વિલય અને સોનિયા ગાંધી-મમતાની બેઠક બાદ ઓફર અને મર્જરની ચર્ચા વચ્ચે હજુ પણ સ્થિતિ સ્પષ્ટ નથી...આ મામલે ઋતબ્રત બેનર્જીએ કોંગ્રેસ સાથે મર્જરની વાતો ફગાવી છે...કહ્યું કે કોંગ્રેસ સાથે મર્જરનો સવાલ જ પેદા થતો નથી..