કોંગ્રેસને ડબલ ઝટકો, રાધિકા ખેરા- શેખર સુમન ભાજપમાં સામેલ થયા
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે બોલિવૂડ એક્ટર શેખર સુમન અને રાધિકા ખેરા ભાજપમાં સામેલ થયા છે. છત્તીસ

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે બોલિવૂડ એક્ટર શેખર સુમન અને રાધિકા ખેરા ભાજપમાં સામેલ થયા છે. છત્તીસગઢ કોંગ્રેસના નેતા રાધિકા ખેરાએ રાજીનામું આપ્યું હતું.
રાધિકા ખેરા ભાજપમાં સામેલ
છત્તીસગઢ કોંગ્રેસના નેતા રાધિકા ખેરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
રાધિકા ખેરાએ કેમ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ?
એક વાયરલ વિડિયો જેમાં AICCના પ્રવક્તા રાધિકા ખેરાએ કથિત રીતે કહ્યું હતું કે તે અપમાનને કારણે રાજીનામું આપી રહી છે. આ મામલે તેમને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ વિવાદ તેમની અને કોંગ્રેસના વરિષ્ઠ હોદેદાર વચ્ચેની દલીલનું પરિણામ છે. રાધિકા ખેરા છત્તીસગઢ માટે AICCના સંચાર અને મીડિયા સંયોજકની જવાબદારી નિભાવી રહ્યા હતા. આ વીડિયો ક્લિપ પર ભાજપે વિપક્ષી પાર્ટી પર મહિલા નેતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
શેખર સુમન કોંગ્રેસને ડબલ
શેખર સુમન 2009માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી ચુક્યા છે. શેખર સુમન પટણા સાહિબથી ચૂંટણી લડ્યા હતા અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.








