મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ IAS પ્રીતિ સુદન બન્યા UPSCના નવા અધ્યક્ષ

UPSCના સભ્ય પ્રીતિ સુદનને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રીતિ સુદાન AP કે

પૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ IAS પ્રીતિ સુદન બન્યા UPSCના નવા અધ્યક્ષ

UPSCના સભ્ય પ્રીતિ સુદનને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રીતિ સુદાન AP કેડરના 1983 બેચના IAS અધિકારી છે, તેમણે COVID-19 રોગચાળાના સમયગાળા દરમિયાન કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકે સેવા આપી હતી.

આ ઉપરાંત તેમણે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયમાં સચિવ તરીકે પણ સેવા આપી છે.

પ્રીતિ સુદને અર્થશાસ્ત્રમાં એમ.ફીલ કર્યું છે. અને LSEથી સામાજિક નીતિ અને આયોજનમાં M.Sc. થયા  છે.

આ સમાચાર શેર કરો