Video: સમાજવાદી પાર્ટીના સમર્થનમાં પોસ્ટર

લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્ય કાર્યાલય બહાર કાર્યકરો દ્વારા પક્ષના સમર્થનમાં આકર્ષક સૂત્રો દર્શાવતા પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા આ પોસ્ટરો દ્વારા પક્ષની નીતિઓ અને નેતૃત્વ પ્રત્યે સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું કાર્યાલય બહાર લાગેલા આ બેનરોએ રાહદારીઓ અને રાજકીય વર્તુળોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું , જે આગામી રાજકીય ગતિવિધિઓનો સ્પષ્ટ સંકેત .હતા
જાહેરાત














