મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે કરી વાત, રશિયા- યુક્રેન યુદ્ધ અંગે થઈ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ફોન પર વાત કરી હતી. જેમાં બંને નેતાઓએ

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે કરી વાત, રશિયા- યુક્રેન યુદ્ધ અંગે થઈ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ફોન પર વાત કરી હતી. જેમાં બંને નેતાઓએ ભારત-ઇટલી રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટેની પ્રતિબદ્ધતા દોહરાવી. સાથે જ તેમણે યુક્રેન યુદ્ધનું તાત્કાલિક સમાધાન શોધવામાં સહયોગ વધારવા પર પણ સહમતિ દર્શાવી.

આ સમાચાર શેર કરો