Video: દીક્ષાંત સમારોહમાં એવોર્ડ વિજેતાઓ સાથે PM મોદીએ પડાવ્યો ગ્રૂપ ફોટો

લખનઉમાં પાંચમા કૌશલ દીક્ષાંત સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય તાલીમ મેળવનારા એવોર્ડ વિજેતાઓ સાથે મુલાકાત કરી હતી. ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને એવોર્ડ વિજેતાઓ સાથે ગ્રૂપ ફોટો પડાવ્યો હતો. આ પ્રસંગે સન્માનિત થયેલા પ્રતિભાશાળી યુવાનો સાથે પીએમ મોદીએ સંવાદ પણ કર્યો હતો.
જાહેરાત












