Video: હરિદ્વારમાં શાંતિકુંજ ખાતે માતા ભગવતી દેવી શર્મા અને અખંડ દીપ શતાબ્દી વર્ષ નિમિત્તે શતાબ્દી સમારોહ 2026ની ઉજવણી

ઉત્તરાખંડના હરિદ્વારમાં શાંતિકુંજ ખાતે માતા ભગવતી દેવી શર્મા અને અખંડ દીપ શતાબ્દી વર્ષ નિમિત્તે શતાબ્દી સમારોહ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગાયત્રી પરિવારના અનુયાયીઓ જોડાઈ રહ્યા છે. સમગ્ર શાંતિકુંજ પરિસર આધ્યાત્મિક અને ધાર્મિક માહોલથી ગુંજી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવચનોનું આયોજન થઈ રહ્યું છે. માતા ભગવતી દેવી શર્માના જીવન અને તેમના આધ્યાત્મિક યોગદાનને યાદ કરવામાં આવી રહ્યા છે
જાહેરાત











