Video: ઉત્તરાખંડના હરિદ્વારમાં ADG વી. મુરુગેસને કુંભ 2027ની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાઓની કરી સમીક્ષા

સોર્સ: gstv

આગામી 2027ના મહાકુંભને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ પોલીસ વડામળ દ્વારા સુરક્ષા વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ADG લૉ એન્ડ ઓર્ડર વી. મુરુગેસન હરિદ્વારના પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કુંભમેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા, ટ્રાફિક મેનેજમેન્ટ અને આધુનિક કેમેરા સર્વેલન્સ અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મેળા દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટના ન ઘટે અને ટ્રાફિક વ્યવ્ષા સરળ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને રૂટ પ્લાનિંગ અંગે પણ જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત