મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હરિદ્વારમાં ગંગા નદીનું જળસ્તર ભયજનક સ્તરને પાર: તંત્ર એલર્ટ મોડ પર

હરિદ્વારમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે, જે હાલ 293 પોઈન્ટ 50 મીટર સુધી

તસવીર: gstv

હરિદ્વારમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે, જે હાલ 293 પોઈન્ટ 50 મીટર સુધી પહોંચી ગયો છે. આ જળસ્તર ચેતવણીના સ્તર કરતાં આશરે 50 સેન્ટિમીટર વધારે છે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે....સિંચાઈ વિભાગના એસડીઓ ભરત ભૂષણે જણાવ્યું કે આગામી સમયમાં જળસ્તર હજુ વધવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. ડેમ અને નદીકાંઠાના વિસ્તારો પર સતત દેખરેખ રાખવામાં આવી છે, તેમજ લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરીને નદીકાંઠાના લોકોને સુરક્ષિત રહેવા અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.....

આ સમાચાર શેર કરો