વડાપ્રધાન મોદીએ X પ્લેટફોર્મ પર 100 મિલિયન ફોલોઅર્સનો માઈલસ્ટોન કર્યો પાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર 100 મિલિયન (10 કરોડ) ફોલોઅર્સનો માઈલસ્ટોન પાર કર્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર 100 મિલિયન (10 કરોડ) ફોલોઅર્સનો માઈલસ્ટોન પાર કર્યો છે. વડાપ્રધાન મોદી X પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા છે. વડાપ્રધાન મોદીના X હેન્ડલના છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 30 મિલિયન વપરાશકર્તાઓનો વધારો જોવા મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 મિલિયન (10 કરોડ) થી વધુ ફોલોવર્સ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સૌથી વધુ ફોલોવ થતા વિશ્વ નેતા બનીને વધુ સોશિયલ મીડિયામાં એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.






