Video: શેરડીના ભાવ મુદ્દે આંદોલન

સોર્સ: gstv

કર્ણાટકના બેલગાવીમાં શેરડીના પોષણક્ષમ ભાવની માંગ સાથે ખેડૂતોએ જેલભરો આંદોલન શરૂ કર્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે શેરડીના યોગ્ય અને પોષણક્ષમ ભાવ નક્કી કરવામાં આવે. આંદોલન દરમિયાન ખેડૂત નેતા ચુન્નપ્પા પૂજારીની પોલીસે અટકાયત કરી છે. અટકાયતના પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. શેરડીના ભાવનો મુદ્દો ફરી એકવાર કર્ણાટકમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત