Video: રાયગઢના કરજતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કરજત તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો. અચાનક વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના દૃશ્યો સામે આવ્યા હતા. વરસાદના પગલે જનજીવન પર અસર થવાની શક્યતા છે. કરજત તાલુકામાં ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
જાહેરાત







