મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: મુંબઈમાં નેશનલ ક્રિકેટ ક્લબ દ્વારા ટેલેન્ટ હન્ટનું આયોજન

સોર્સ: gstv

મુંબઈમાં નેશનલ ક્રિકેટ ક્લબ દ્વારા 26થી 28 ઓક્ટોબર દરમિયાન ક્રિકેટ ટેલેન્ટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેલેન્ટ હન્ટનો મુખ્ય હેતુ ક્રિકેટ ક્ષેત્રમાં પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખી તેમને આગળ વધવાની તક પૂરી પાડવાનો હતો. આ અભિયાન દરમિયાન કુલ 45 ખેલાડીઓની પ્રતિભા ઓળખવામાં આવી હતી. આજે આયોજિત વિશેષ કાર્યક્રમમાં આ તમામ 45 ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેલાડીઓ, ક્રિકેટ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો