Video: પાંચ હજારથી વધુ લોકો રેલીમાં જોડાયા

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ભાજપ દ્વારા ‘લોકશાહી બચાવો, અરાજકતા હટાવો’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં 5 હજારથી વધુ લોકો જોડાયા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિ જોવા મળી હતી. કોંગ્રેસ સામે રાજકીય વિરોધ નોંધાવવા ભાજપે આ કાર્યક્રમ યોજ્યો હતો.








