VIDEO/ શ્રીનગરની મુસ્લિમ પબ્લિક સ્કૂલમાં ભીષણ આગ લાગી, સેંકડો બાળકોનું કરાયું રેસ્ક્યૂ
શ્રીનગરના કુર્સુ રાજબાગ વિસ્તારમાં આવેલી મુસ્લિમ પબ્લિક સ્કૂલમાં ગુરુવારે બપોરે આગ લાગી હતી. શાળ

શ્રીનગરના કુર્સુ રાજબાગ વિસ્તારમાં આવેલી મુસ્લિમ પબ્લિક સ્કૂલમાં ગુરુવારે બપોરે આગ લાગી હતી. શાળામાં લાગેલી આગથી ચારેબાજુ ભયનો માહોલ સર્જાયો હતો. શાળાના સેંકડો બાળકોનો આબાદ બચાવ થયો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. મુસ્લિમ પબ્લિક સ્કૂલમાં લાગેલી આગને ઓલવવા માટે અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે.



