Pariksha Pe Charcha: 'લક્ષ્યો ક્યારેય સરળ ન હોવા જોઈએ...', પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓને PMએ આપી સીખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના "પરીક્ષા પે ચર્ચા" ના 9મા સિઝનમાં વિદ્યાર્થીઓ સાથે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના "પરીક્ષા પે ચર્ચા" ના 9મા સિઝનમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી"પરીક્ષા પે ચર્ચા" માં, પીએમ મોદી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે તણાવ, આત્મવિશ્વાસ અને અન્ય મુદ્દાઓ પર વાત કરી હતી.
આ વખતે, તેમણે બાળકો સાથે વાતચીત કરવા માટે દેશના વિવિધ ભાગોની મુલાકાત લીધી છે. તેમણે દેવમોગરા, ગુજરાત, કોઈમ્બતુર, તમિલનાડુ, રાયપુર, છત્તીસગઢ, ગુવાહાટી, આસામ અને પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ, દિલ્હી ખાતે તેમની સાથે વાત કરી હતી.




