રાજસ્થાનમાં કોંગ્રેસ દ્વારા મોટી કાર્યવાહી, પૂર્વ ધારાસભ્ય અમીન ખાનને કર્યા સસ્પેન્ડ
લોકસભા ચૂંટણી 2024: રાજસ્થાનમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં મતદાન પછી તરત જ પાર્ટી

લોકસભા ચૂંટણી 2024: રાજસ્થાનમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં મતદાન પછી તરત જ પાર્ટીએ અમીન ખાન અને બલેન્દુ સિંહ શેખાવતને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
https://publish.twitter.com/?url=https://twitter.com/ANI/status/1783889803706040416
લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસે રાજસ્થાનમાં મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ શિવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અમીન ખાન અને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સચિવ બલેન્દુ સિંહ શેખાવતને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.






