Video: કેરળના કોઝિકોડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહી સુરક્ષા માર્ચનું આયોજન કરવામાં આવ્યું

કેરળના કોઝિકોડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહી સુરક્ષા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને અસ્થિર કરવાના વિપક્ષના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરીને ભાજપે આ માર્ચ યોજી હતી. માર્ચમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યકરોએ લોકશાહીની સુરક્ષા અને કેન્દ્ર સરકારના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપના નેતાઓએ વિપક્ષની રાજકીય ભૂમિકાને લઈને સવાલો ઉઠાવ્યા હતા.
જાહેરાત






