Video: ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં સૌરભ દાસ અને આશુતોષ રાંકા

સોર્સ: gstv

દિલ્હીના રાજૌરી ગાર્ડન સ્થિત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાંથી સૌરભ દાસ અને આશુતોષ રાંકા બહાર નીકળતા જોવા મળ્યા હતા. બંને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાંથી બહાર નીકળ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જોકે, તેઓ કયા કેસના સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા અને પૂછપરછ અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. આ ઘટનાને પગલે તપાસને લઈને ચર્ચા શરૂ થઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત