જમ્મુ કાશ્મીર: સિંધ નદીમાં કાર ખાબકી, 4 લોકોના મળ્યા મૃતદેહ
જમ્મુ અને કાશ્મીર: સાંજે 4 વાગ્યાની આસપાસ 9 મુસાફરોને લઈ જતી એક કાર સોનમર્ગથી કંગન

જમ્મુ અને કાશ્મીર: સાંજે 4 વાગ્યાની આસપાસ 9 મુસાફરોને લઈ જતી એક કાર સોનમર્ગથી કંગન તરફ આવતી વખતે ગગનગીર ખાતે રસ્તા પરથી લપસી સિંધ નદીમાં ખાબકી હતી.
માહિતી મળતાં પીએસ ગુંડે એસડીઆરએફ અને અન્ય દળો સાથે મળીને બચાવ અભિયાન શરૂ કર્યું હતું, જે દરમિયાન 2 ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાસ્થળેથી ચાર મૃતદેહો પણ મળી આવ્યા હતા.
https://publish.twitter.com/?url=https://twitter.com/ANI/status/1784624404636590197






