Video: પટનામાં છઠ ઘાટોનું નિરીક્ષણ

બિહારના મુખ્યામંત્રી સમ્રાટ ચૌધરી અને ઉપમુખ્યમંત્રી વિજય કુમાર ચૌધરીએ પટના સ્થિત ગંગા કિનારાના છઠ ઘાટોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે શ્રદ્ધાળુઓની સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષા માટે અધિકારીઓને યોગ્ય દિશાનિર્દેશો આપ્યા હતા.
જાહેરાત








