Video: લાજપત નગરમાં ગ્રાહકોની ભારે ભીડ

દિલ્હીના પ્રખ્યાત લાજપત નગર બજારમાં તહેવારોની મોસમ નજીક આવતા જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો કપડાં, ઘરની સજાવટની વસ્તુઓ અને ભેટસોગાદોની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં બજારમાં ઉમટી પડ્યા છે.
જાહેરાત