Video: જયપુરનો એમઆઈ રોડ રોશનીથી ઝળહળ્યો

સોર્સ: gstv

રાજસ્થાનના જયપુરમાં દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને એમઆઈ રોડને રંગબેરંગી રોશની અને સુંદર સુશોભનથી સજાવવામાં આવ્યો છે. ખાસ કરીને પ્રખ્યાત પાંચ બત્તી ચોકને અનોખી રોશનીથી સજાવી દેવામાં આવતાં આખું શહેર તહેવારના રંગમાં રંગાઈ ગયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત