મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળ અને લદ્દાખના ગવર્નરે પદ પરથી આપ્યું રાજીનામું

લોકભવનના એક અધિકારીના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા રાજ્યપાલ સીવી

ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળ  અને લદ્દાખના ગવર્નરે પદ પરથી આપ્યું રાજીનામું

લોકભવનના એક અધિકારીના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા રાજ્યપાલ સીવી આનંદ બોઝે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, તેમના રાજીનામાના કારણો જાહેર કરવામાં આવ્યા નથી. બોસે લગભગ સાડા ત્રણ વર્ષ સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. લોકભવનના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમણે દિલ્હીમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.

લદ્દાખના લેફ.ગર્વનર કવિંદર ગુપ્તાએ પણ રાજીનામું આપ્યાના સમાચાર સામે આવ્યા છે. 

આ સમાચાર શેર કરો