Video: ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી

સોર્સ: gstv

ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે ભગવાન શિવને જળાભિષેક કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ રાજ્યપાલે ગીતા મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે ત્રિવેણી સંગમ અને રામ મંદિરમાં પણ દર્શન કર્યા હતા. આ દરમિયાન મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. રાજ્યપાલે સોમનાથની વિવિધ ધાર્મિક અને પૌરાણિક ધરોહરોની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત